Posts

બીજાના ચહેરાઓ યાદ રાખવા એવો આપણો સ્વભાવ નથી, લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલવા જોઈએ.

  બીજાના ચહેરાઓ યાદ રાખવા એવો આપણો સ્વભાવ નથી, લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલવા જોઈએ. Source

સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા લોકો પર ફીદા થાય છે.

  સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા લોકો પર ફીદા થાય છે. Source

જો તમે નિષ્ફળતા તરફ ધ્યાન નહીં આપો તો તમને ક્યારેય સફળતા નહીં મળે.

  જો તમે નિષ્ફળતા તરફ ધ્યાન નહીં આપો તો તમને ક્યારેય સફળતા નહીં મળે.

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

  જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો . Source

પરિસ્થિતિ માણસ ને ઉમર કરતાં વહેલા જવાબદાર બનાવે છે.

  પરિસ્થિતિ માણસ ને ઉમર કરતાં વહેલા જવાબદાર બનાવે છે. Source